નામ :
હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ વર્ણિ, ઘનશ્યામ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ, વિગેરે
જન્મદિવસ :
વિક્રમ સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯, સોમવાર, તારીખ : ૦૨-૦૪-૧૭૮૧
જન્મસ્થળ :
ઉત્તર ભારત – કોશલ દેશ – અયોધ્યા નજીક – છપૈયા ગામ (મામાનું ઘર)
વર્ણ :
સરવરિયા બ્રાહ્મણ (સરયુપારિણ)
વેદ :
સામવેદશાખા
કૌથમીપિતાનું નામ :
દેવશર્મા (ઉર્ફે હરિપ્રસાદ પાંડે, ધર્મદેવ)
(બાલશર્મા અને ભાગ્યવતીના પુત્ર)
પિતાની જન્મ તિથી :
વિક્રમ સંવત ૧૭૯૬ કાર્તિક સુદ ૧૧
પિતાનું જન્મસ્થળ :
ઇટાર ગામ
માતાનું નામ :
બાલા (ઉર્ફે પ્રેમવતી, ભક્તિમાતા)
(કૃષ્ણશર્મા અને ભવાની ના પુત્રી)
માતાની જન્મ તિથી :
વિક્રમ સંવત ૧૭૯૮ કાર્તિક સુદ ૧૫
માતાનું જન્મસ્થળ :
છપૈયા
ભાઈ-ભાભી:
રામપ્રતાપજી (સુવાસિની ભાભી) ઈચ્છારામજી(વરિયાળીબાઈ)
ગૃહત્યાગ દિવસ :
અયોધ્યાથી ૧૧વર્ષ ૩માસ ૧દિવસની અલ્પવયે વિક્રમ સંવત ૧૮૪૯ અષાઢ સુદ-૧૦ની વહેલી સવારે
વન વિચરણ સમય :
૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસવન વિચરણ પૂર્ણ
વિક્રમ સંવત ૧૮૫૬, શ્રાવણ વદ ૬, લોજ ગામ, ગુજરાતલોજ પધાર્યા
તે સમયની ઉંમર ૧૮ વર્ષ, ૪ માસ અને ૧૨ દિવસ
ગુરુ :
ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીદીક્ષા આપી.
દીક્ષા સ્થળ :
પીપલાણા, વિક્રમ સંવત ૧૮૫૭ કાર્તિક સુદ ૧૧
ઉદ્ધવ સંપ્રદાય(શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય) ની ધર્મધુરા સંભાળી
વિક્રમ સંવત ૧૮૫૮, કાર્તિક સુદ ૧૧,જેતપુર
સત્સંગમાં રહ્યા :
૩૦ વર્ષ, ૯ માસ અને ૧૯ દિવસ
સ્વધામ ગમન :
વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ ૧૦
ગઢપુર ધામ પૃથ્વી પર રહ્યા :
૪૯ વર્ષ ૨ માસ અને ૧ દિવસ
પોતાની ધર્મધુરા બે ભાઈઓના શ્રેષ્ઠ પુત્રોને દત્તક લઈને સોંપી :
વિક્રમ સંવત ૧૮૮૨, કાર્તિક સુદ ૧૧, વડતાલ ધામ
બંને આચાર્યોના નામ :
આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ (નરનારાયણ દેવ દેશ ઉત્તર વિભાગ)
આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ (લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ વિભાગ)
જય જય સ્વામિનારાયણ